આજે તમને જણાવીશું એક એવો દેશી ઉપાય જેનાથી તમારી વર્ષો પુરાની ગમેતેવી પથરી નીકળી જાય છે. આ ઉપાય કરવાથી તમારી પથરીનાં નાના નાનાં ટુકડાં થઈ પેશાબ દ્વારા નીકળી જશે. જો તમને પથરી થઈ હોય અને તેને ઓપરેશન કરાવીને કાઢી હોય તો તે પથરી ફરીથી થવાની સંભાવના રહે છે.
પણ જો તમે આ દેશી ઉપાય થી પથરી કાઢશો તો ફરી કોઈ દિવસ પથરી થવાની સંભાવના નહિ રહે. જેને પથરી હોય તે લોકો ને ગમે ત્યારે દુખાવો થાય છે. જ્યારે તેવા લોકો પેશાબ કરવા જાય છે ત્યારે તેમનો પેશાબ રોકાઈને આવે છે. આવી ઘણી બધી સમસ્યા થાય છે.
શું તમે જાણો છો પથળી શેની બનેલી હોય છે?:પથરી એમોનિયમ મેગ્નેશિયમ ફોસફેટ, કેલ્સિયમ ફોસફેટ અને યુરેનીયમની પણ હોઈ શકે છે. આમ આ ત્રણ રસાયણની પથળી હોય છે. એક વાત એ પણ યાદ રાખો કે આપરી કિડની જે છે એ ખરાબ તત્વો ને મૂત્ર કે મળ દ્રારા બહાર કાઢે છે.
શરીર મા પાણી ઓછુ હોય તો કિડની માં થોડાં તત્ત્વો અથવા તો કણ નો સંગ્રહ થતો હોય છે. આ કણ ભેગા થઈ કે પથરો બનતો હોય છે જેને આપડે એમ એમ ની પથરી કહીએ છીએ. આમ થોડાં થોડા કણ ભેગા થઈને પથરી તૈયાર થાય છે. પથરી એ ખાન પાન થી થતી હોય છે. એટલે જો આપણે ડોકટર પાસે જઈને ઓપરેશન થી પથરી કઢાવી એ, તો શરીર માં ફરીથી પથરી થઈ શકે છે.
જો તમારા શરીર માં અમુક તત્ત્વો ની ઉણપ હોય તો પણ પથળી થઈ શકે છે. તો તમારા શરીર માં કેલ્સિયમ ઓછુ હોય , કેલ્શિયમ વાળો ખોરાક નાં ખાતા હોય, હાડકા નરમ થઇ ગયા હોય તો પણ પથરી થઈ શકે છે.જો તમને કિડની ને લગતી બીમારી હોય એટલે કે પથળી ને લગતી બીમારી હોય તો પાણીનું વધુ સેવન કરવું. વિટામિન એ વાળા ખોરાક નું સેવન કરવાનું. આમ કરવાથી પણ તપથરીમને પથળી થતી નથી.
હવે જાણો પથળી માટે દેશી ઉપાય:- એક વાટકી માં ૨-૩ ચમચી જીરૂ લઇ તેમાં ૩-૪ લીંબુ નો રસ એડ કરવો. તમારે ફક્ત જીરા માં લીંબુ નો રસ જ એડ કરવાનો છે, પાણી એડ કરવાનુ નથી. આ ઉપાય તમે જ્યારે સુવાની તૈયારી કરો તેના પહેલા કરવાનો છે. જીરા માં લીંબુ નું પાણી એડ કર્યાં પછી તેને આખી રાત મુકી રાખો.
સવારે ઉઠો ત્યારે થોડું પાણી લઈ તેમાં એડ કરી લો. પાણી એડ કર્યાં પછી તેને ગાળી લો. હવે આ રસ ને પી જાઓ. આ રીત તમારે રોજ સૂવાનું કરતા હોય ત્યારે મિક્સ કરી લેવું અને સવારે પી જવું. આ ૨૦ -૩૦ દિવસ કરવાથી તમારી ગમેતેવી પથરી હસે તો નાના નાના ટુકડા થઈ પેશાબ દ્રારા નિકળી જશે અને ભવિષ્ય માં પથરી થવાની સંભાવના પણ નહિ રહે.
જીરૂ જે છે તે શરીર માં રહેલો કચરો બહાર કાઢવાનું કામ કરે છે. તે શરીર ની ચરબી ને પણ દૂર કરે છે. જીરૂ એ કોઈપણ પેટ ને લગતી બીમારી માટે ખુબજ ફાયદા કારક છે. આ ઉપાય દેશી છે, થોડાં દિવસ રાહ જોવી પડે પણ તેની અસર થયા પચી તમારે કોઈ દિવસ કોઈ પથરી ને લગતી ફરિયાદ આવશે નહિ.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.
જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.