Posted inચટણી

વિટામિન Cથી ભરપૂર આમળાની ચટણી બનાવવાની સરળ રીત

આમળાંની ચટણી એ વિટામિન C અને અન્ય પોષક તત્વોથી ભરપૂર એક સ્વાદિષ્ટ તેમજ આરોગ્યદાયક રેસીપી છે. દાળ-ભાત, પરોઠા અથવા નાસ્તા સાથે પીરસીને તે તમારા ભોજનનો સ્વાદ ડબલ કરે છે. આમળાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તેનો ખાટ્ટો-મીઠો સ્વાદ દરેકને ગમે તેવો છે. આ ચટણી સરળતાથી બનાવી શકાય છે અને ફ્રિજમાં લાંબા સમય સુધી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!