વધારે ચડી ગયેલા ભાતને ફેંકશો નહિ, તેનો ઉપયોગ કરીને બનાવો આ 3 સ્વાદિષ્ટ વાનગી

rice recipes in gujarati

રસોડામાં રસોઈ બનાવતી વખતે ઘણી નાની -મોટી ભૂલો થતી હોય છે. કેટલીકવાર આ ભૂલોને કારણે રસોઈ પણ બગડી જાય છે, એવામાં સાચી ટીપ્સનો ઉપયોગ કરીને, ખરાબ થયેલા ખોરાકનો ઉપયોગ બીજી કોઈ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે કરી શકાય છે. ઘણીવાર ભાત સાથે પણ આવું જ થતું હોય છે. વધારે રંધાઈ જતા ભાત હલવા જેવા બની જાય … Read more

દરેક માતાપિતા એ વાંચવા જેવું, તમારા બાળકોને આ પીણાંથી દૂર રાખો, સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે

balako ne door rakho aa pinathi

બાળકોને વિવિધ પ્રકારના પીણાં પીવાનું વધારે પસંદ હોય છે. તેમના મનપસંદ પીણાંની વાત કરીએ તો ઠંડા પીણાંથી લઈને ચોકલેટ દૂધ અને ફળોના રસ વગેરેના વિવિધ પ્રકારના પીણાનો સમાવેશ થાય છે. આ પીણાં થોડા સમય માટે બાળકોની તરસને છીપાવી પણ લે છે સાથે, તેમને એક સારો ટેસ્ટ પણ મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે બાળકો … Read more

ઓટ્સમાંથી તૈયાર કરેલી આ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી ટ્રાય કરો | Oats recipe in gujarati

Oats recipe in gujarati

કેટલાક ખોરાકને આહારમાં સમાવેશ કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. તેથી જ ક્યારેક ડોકટરો પણ કહે છે કે તમે તેનું નિયમિત સેવન કરો. આ એક આહારનું નામ ‘ઓટ્સ’ છે. ઓટ્સથી તૈયાર કરેલી વાનગીઓ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્થી પણ હોય છે. ઓટ્સ હવે બજારમાં અલગ અલગ ફ્લેવરમાં મળે છે, જેને લોક પણ ખૂબ પસંદ કરી રહ્યા … Read more

રાતની વધેલી રોટલીમાંથી બનાવો 3 સ્વાદિષ્ટ વાનગીઓ

vadheli rotli ni recipe in gujarati

ઘરમાં વધેલો કોઈપણ ખોરાકને ફેંકી દેતા પહેલા, આપણે વિચારવું જોઈએ કે આપણે તે વસ્તુનો ઉપયોગ બીજી કોઈ વાનગી બનાવવા માટે કરી શકીએ કે નહીં. કેટલીકવાર આવા ઘણા ભોજન હોય છે, જેમાં કેટલાક મસાલા અથવા અન્ય સામગ્રી ઉમેરીને સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગી તૈયાર કરી શકાય છે. આમ કરવાથી, ખોરાકનો બગાડ પણ થતો નથી અને એક સ્વાદિષ્ટ … Read more

ઉપવાસમાં આખો દિવસ શરીરમાં શક્તિ રાખવા માટે આ ચાર વસ્તુઓ ઉપવાસ માટે બેસ્ટ છે

upvas ma su kevay

હવે આપણે બધા જાણીયે છીએ કે તહેવારોની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને હવે ધીરે ધીરે શ્રાવણ  મહિનો પતી ગયા પછી ગણપતિ, નવરાત્રી અને પછી દિવાળી જેવા ઘણા તહેવારો આવશે. આ તહેવારોમાં લોકો ઉપવાસ – વ્રત અને પૂજામાં વધુ વ્યસ્ત રહે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે આખો દિવસ કશું ખાતા નથી અને … Read more

200 વર્ષ પહેલા દવા તરીકે ઉપયોગ થતી આ વસ્તુ આજે લોકો નાસ્તામાં ઉત્સાહથી ખાય છે, જાણો ટોમેટો કેચઅપનો ઇતિહાસ

tomato ketchup history facts

બર્ગર, ફ્રેંચ ફ્રાઈસ, પરાઠા, મોમોઝ… આવા નામો તો ઉમેરતા જ જશો, પણ એવો ભાગ્યે જ કોઈ નાસ્તો હશે, જેની સાથે ટોમેટો કેચઅપ ન ખાધો હોય…. કેટલીક વાનગીઓ એવી હોય છે જેનો સ્વાદ ટોમેટો કેચપ વિના બિલકુલ અધૂરો લાગે છે. તેની હાજર હોય તો દરેક વસ્તુ મસાલેદાર અને સ્વાદિષ્ટ બની જાય છે. ઘણા લોકો રસોઈ બનાવવામાં … Read more

રતલાવી સેવ ક્યાંથી આવી અને સૌથી પહેલા કોને બનાવી હતી, જાણો ઇતિહાસ

ratlami sev history

ભારતમાં નાસ્તા ખૂબ લોકપ્રિય છે અને લગભગ દરેક પ્રાંતમાં વિવિધ પ્રકારના નાસ્તા મળે છે. આમાં સેવ અને ભુજિયા છે જે લગભગ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રખ્યાત છે. તે અલગ-અલગ રીતે ખાવામાં આવે છે અને જ્યારે ચા-ટાઇમ નાસ્તાની વાત આવે ત્યારે તેમને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ સેવ ખાવામાં આવે છે અને … Read more

ગળ્યું ખાવાની ઈચ્છા વધારે થાય છે પણ ડાયાબિટીસ થવાનો ભય છે, તો ખાઓ આ 3 વસ્તુઓ

craving sweets eat these 3 super healthy foods

શું તમને જમ્યા પછી કંઈક મીઠી વસ્તુ ખાવાની ટેવ છે, તો આવા તમે એકલા નથી. આપણામાંની મોટાભાગના વ્યક્તિઓને મીઠાઈ વગર ભોજન અધૂરું લાગે છે. ઘણા લોકોને રાત્રે જમ્યા પછી મીઠી ચા કે કોફી પીવાની આદત હોય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. વધારે ખાંડ કેલરીની માત્રામાં વધારો કરી શકે … Read more

રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ શાહી પનીર ઘરે જ બનાવો, જાણો બનાવવાની રીત

shahi paneer recipe in gujarati

દરેક લગ્નની શાન વધારતું શાહી પનીર,  જો તમે તમારા ઘરે જ બનાવવા માંગતા હોય તો તમારે તેને બનાવવાની આ ખાસ રેસિપી જાણી લેવી જોઈએ. શાહી પનીર દરેક ભારતીયનું એક પ્રિય વાનગી છે. તમે આને ઘરે બનાવવા વિશે ઘણી વાર વિચાર્યું હશે પરંતુ જો તમે ઘરે આ શાહી પનીર બનાવતા પહેલા તેની ગ્રેવી કેવી રીતે બનાવી … Read more

પાઈનેપલ રાયતા બનાવવાની રીત અને જાણો તેને ખાવાના ફાયદા | Raita recipe in gujarati

Raita recipe in gujarati

ભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. સામાન્ય રીતે લોકો મીઠુ દહીં ખાવાનું વધુ પસંદ કરે છે. સાથે જ કેટલાક લોકો રાયતા બનાવીને દહીં પણ ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. … Read more