આજકાલ દરેકના મગજમાં એક વાત ફરતી હોય છે કે સ્વસ્થ રહેવું અને યુવાન દેખાવું. ગૃહિણીઓને અનેક જવાબદારીઓ હોય છે અને જે પ્રમાણે તેમની ભૂમિકા માનવામાં આવે છે તેના કરતાં વાસ્તવમાં વધુ મુશ્કેલ છે. તે મહત્વનું છે કે ગૃહિણીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમના શરીરમાં પણ વધતી ઉંમરની સાથે ઘણા શારીરિક ફેરફારો થાય […]