ઘરે ઈલાયચી પાવડર બનાવવાની સરળ રીત, જાણો રેસિપી

elaichi powder recipe in gujarati

ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલાઓમાંથી એક ઈલાયચી એક એવો મસાલો છે જેનો ઉપયોગ કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે અને જો તેને ઉમેરવામાં ન આવે તો તે સ્વાદને બગાડે છે. જો કે, ઘણી વાનગીઓમાં આખી ઈલાયચી નહીં પરંતુ તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો ઘરમાં એલચી પાવડર ઉપલબ્ધ ન હોય … Read more

દરરોજ જમ્યા પછી માત્ર એક ચમચી ખાઈ લો આ પાચક મુખવાસ, અપચો, ગેસ, કબજિયાત અને એસીડીટી ક્યારેય નહીં થાય

how to make gujarati mukhwas

આપણે બધા જમ્યા પછી મુખવાસ ખાતા જોઈએ છીએ, મુખવાસ મોં ને ફ્રેશ કરે છે. તે ધાણાદાળ, તલ, વરિયાળી, અલસી, અજમો વગેરે જેવા બીજને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે મોં ના શ્વાસને તાજગી આપે છે. આ રેસીપી અમે તમને મુખવાસને કેવી રિએટ ઘરે બનાવવો તેની રેસિપી શેર કરવા જઈ રહયા છીએ. તે સ્વાસ્થ્ય માટે પણ … Read more

કોઈપણ શાકમાં માત્ર 1 ચમચી મસાલો નાખી દો, ખાવાવાળા એક રોટલી વધારે ખાવા લાગશે

shak no masalo

દરરોજ એક જ પ્રકારનો મસાલો વાપરવાથી શાકનો સ્વાદ પણ એક જેવો જ લાગવા લાગે છે. રોજેરોજ ખાવામાં કંઈક નવું ઉમેરવાથી સ્વાદ પણ વધે છે અને ખાનારાઓ પણ વધારાની એક રોટલી ખાય છે. આપણે આપણી રસોઈમાં પદ્ધતિ અથવા સામગ્રી બદલતા રહેવું જોઈએ. જો તમે કંઈક નવું અજમાવતા રહેતો તો ઘરના લોકોને ખાવાની પણ માજા આવે છે. … Read more

સારી ગુણવત્તાવાળો શાકનો મસાલો ઘરે બની જાય છે તો બજારમાંથી શું કામ ખરીદવો

shak no masalo recipe in gujarati

લગભગ દરેક સ્ત્રીને રસોઈની રાની કહેવામાં આવે છે કારણ કે તેમને રાંધવાનું પસંદ હોય છે અને તેમનો મોટાભાગનો દિવસ તો રસોડામાં જ જતો હોય છે. ગૃહિણી તેના પરિવાર માટે ખાવા માટે અલગ અલગ પ્રયોગો કરતી રહે છે અને હંમેશા કંઈક નવું બનાવવા માંગતી હોય છે. પરંતુ આજની મહિલાઓને ઘર સિવાય ઓફિસની પણ જવાબદારી નિભાવવી પડે … Read more

ઢોસાનો સ્વાદ બનાવો છે સ્વાદિષ્ટ તો બટાકાનો મસાલો ટેસ્ટી હોવો જોઈએ, તો જાણો બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત

aloo stuffing recipe in gujarati

શિયાળો ચાલી રહ્યો છે અને આ સીઝનમાં ગરમાગરમ ખાવાનું મળી જાય તો વાત જ શું કરવી. જો કે, શિયાળામાં બીજી રુરુ કરતા ભૂખ પણ વધારે લાગે છે. શિયાળા ઘણી બધી અવનવી વાનગીઓ ઘરે બનતી જ હોય છે પણ એમાં અઠવાડિયામાં એકવાર તો ઢોસા દરેકના ઘરે બનતા જ હશે, દરેક વ્યક્તિને ઢોસા ખાવાનું પસંદ હોય છે. … Read more

2 મિનિટમાં ઘરે બનાવો બજાર જેવો જ પાવભાજી મસાલો, એકવાર બનાવો અને આખું વર્ષ ઉપયોગ કરો

pav bhaji no masalo banavani rit

Pav bhaji no masalo banavani rit : જો તમને બજારમાં સારી ગુણવતાવાળો પાવ ભાજી મસાલો નથી મળતો તો તો તમે થોડો સમય નીકાળીને તે મસાલો સરળતાથી ઘરે બનાવીને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો. ઘરે બનાવવામાં આવતા દરેક મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે. પાવભાજી બાળકોથી લઈને મોટાલોકોને ખૂબ જ ગમતી હોય … Read more

હવે બજારમાંથી દાબેલી મસાલો ખરીદવાની જરૂર નથી, આ રીતે ઘરે સરળતાથી બનાવો દાબેલી મસાલો

dabeli masala recipe in gujarati

આજે અમે તમને દાબેલી મસાલા કેવી રીતે બનાવો તે વિશે જણાવીશું. તમે જ્યારે પણ દાબેલી બનાવવા માંગતા હોય ત્યારે આ ઘરે બનાવેલા મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલાની સૌથી સારી વાત એ છે કે તમે તેને ઓછા સમયમાં, સારી ગુણવત્તાવાળો અને ઓછા બજેટમાં ઘરે બનાવી શકો છો. આ સિવાય તમે આ મસાલા બનાવીને 5 … Read more

કોઈ પણ શાક અને શાકની ગ્રેવીને ચટાકેદાર બનાવવા મસાલા બનાવવાની 2 રીત

shak no masalo banavavani rit

આપણે જયારે પણ રસોઈ બનાવીએ ત્યારે રોટલી, દાળ, ભાત વગેરે તો સરળતાથી બની જાય છે, પણ શાકમાં વેરાઈટી લાવવામાં ગણી મહેનત લાગી જાય છે. જો દરરોજ એક જ ખોરાક ખાઈએ, તો કંટાળો આવે જ, પરંતુ દરરોજ શાકમાં વિવિધતા લાવવા માટે આટલી મહેનત કોણ કરે? આવી સ્થિતિમાં, જો તમારી પાસે એવી જાદુઈ ટ્રીક છે કે જે … Read more

ઘરે બનાવો કોલ્હાપુરી મસાલો અને ખાવાનો સ્વાદ વધારો, બનાવવા માટે જાણો સ્ટેપ

kolhapuri masala recipe in gujarati

કોલ્હાપુરી મસાલા એ પરંપરાગત મસાલો છે જેનો ઉપયોગ સૌથી વધુ મહારાષ્ટ્રીયન વાનગીઓમાં થાય છે. ખાવાનું ચટપટું અને તીખો સ્વાદ આપવા માટે મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ સામાન્ય છે. મિસલ, કોલ્હાપુરી ચિકન, કોલ્હાપુરી ભાત જેવી વાનગીઓ બનાવતી વખતે આ મસાલાને મુખ્ય સામગ્રી તરીકે ઉમેરવામાં આવે છે. હવે જયારે પણ તમે નોન વેજ ડીશ અથવા ઉસલ બનાવતા હોય તો … Read more

માત્ર 1 ચમચી મસાલો, કોઈપણ શાકમાં નાખી દો, આંગળીઓ ચાટતા ના રહી જાઓ તો કહેજો

kitchen king masala recipe in gujarati

શું તમને તમારી દાળ અને શાકમાં સ્વાદ વધારવા માટે એક મસાલો શોધી રહયા છો, તો તેનું નામ છે કિચન કિંગ અને તેથી જ તેને રસોડાનો રાજા એટલે કિચન કિંગ મસાલા કહેવામાં આવે છે. તે આપણા શાકના સ્વાદને વધારવા માટે એક પરફેક્ટ મસાલો છે. બજારના મસાલામાં સ્વાદમાં થોડો અલગ હોય છે પરંતુ તમે પણ સ્વાદિષ્ટ અને … Read more