શું તમે પણ ઘરે પૌષ્ટિક અને ટેસ્ટી મસાલા પાલક પુરી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને મસાલા પાલક પુરી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો. સામગ્રી પાલક – 200 ગ્રામ પાણી – 1.5 ગ્લાસ […]