ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા સાથે ચટણી બનાવવાની રીત | Masala Dosa Banavani Rit
શું તમે પણ ઘરે ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા સાથે ચટણી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા સાથે ચટણી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો. ઢોસાનું ખીરું બનાવવા સામગ્રી ચોખા – 1 કપ … Read more