બાળકો માટે માવા કે ડ્રાય ફ્રુટ્સ વગર ઘરે જ બનાવો Parle G બિસ્કીટમાંથી અનોખી મીઠાઈ
પારલે જી બિસ્કિટ બાળકોને ખૂબ હોય છે. તમે આ બિસ્કિટને ઘરે ચા સાથે ખાવા માટે સુકાન પર થી ખરીદીને ઘરે લાવતા જ હશો, પરંતુ શું તમે ક્યારેય પારલે જી બિસ્કીટમાંથી કોઈ પણ મીઠાઈ બનાવવાનો ટ્રાઈ કર્યો છે ખરા ? જો ના, તો આજે અમે તમારા માટે બિસ્કિટમાંથી બનેલી સ્વિસ રોલ ની મીઠાઈની રેસિપી લઈને આવ્યા … Read more