આ દિવાળીમાં બનાવો મગની દાળની બરફી આ બરફી જોતાજ મહેમાનોના મોમાં પાણી આવી જશે

હવે દિવાળી આવવાની છે અને હમણાં જ નવરાત્રી અને દશેરા પૂરા થયા છે. હવે તહેવારોના સમયમાં ચારેબાજુ મીઠાઈઓ જોવા મળશે. અલગ-અલગ પ્રકારના લાડુથી લઈને વિવિધ પ્રકારની મીઠાઈઓ તમને અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળશે. દિવાળીના તહેવારોમાં કાજુ બરફી, મૈસૂર પાક બરફી, ખોયા બરફી સાથે સાથે કેસર મૂંગ દાળ બરફી ને બધા લોકો ખૂબ જ પસંદ કરતા હોય … Read more

ટિપ્સ અને ટ્રીક સાથે જલેબી બનાવવાની રીત || જલેબી કેવી રીતે બનાવવાની

jalebi banavani rit

જલેબી કેવી રીતે બનાવવાની: ભારતમાં જ્યારે પણ કોઈ મીઠાઈની વાત આવે છે ત્યારે પહેલી વસ્તુ જલેબી ધ્યાનમાં આવે છે. આમ હોય પણ કેમ નહિ, કારણ કે જલેબીનો સ્વાદ જ અદભૂત હોય છે. જ્યારે આ સ્વાદિષ્ટ જલેબીમાં ક્રિસ્પીનો સ્વાદ મળી જાય તો પછી વાત જ શું કરવી. જી હા, જ્યાં સુધી જલેબી ક્રિસ્પી ના હોય ત્યાં … Read more

જોતાજ ખાવાનુ માં થઈ જાય એવા પમ્પકીન ગુલાબ જાંબુ – Pumpkin Gulab Jamun

pumpkin gulab jamun banavani rit

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બજાર કરતા પણ સારા, જોતાજ ખાવાનુ માં થઈ જાય, નાના મોટા બધા નાં મનપસંદ, દરેક ગુજરાતી નાં મનપસંદ એવા પમ્પકીન ગુલાબ જાંબુ. આ ગુલાબ  જાંબુ બનાવવા એકદમ સરળ છે. તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો.તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સામગ્રી : 30 ગ્રામ મિલ્ક પાવડર, અડધી … Read more

શિવરાત્રિ સ્પેશિયલ લીલા નાળિયેર નો હલવો । Lila nariyer no halvo

Lila nariyer no halvo

લીલા નાળિયેરનો હલવો અથવા તો લીલા નાળિયેરની બરફી કેવી રીતે બનાવી શકાય. આ બરફી બનાવી એકદમ ઈઝી છે. જેમાં આપણે અત્યારે દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાના અને જો તમે પણ આવી રીતના ઠાકોરજી માટે સામગ્રી બનાવવા માગતા હોય તો આ ઈન્સ્ટન્ટ દૂધ વગરની બની જશે અને ઈવન તમે પાંચથી-છ દિવસ સુધી બહાર પણ રાખી શકો … Read more

કાજુ દ્રાક્ષ મઠો બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી : Kaju Draksh Matho

Matho

તમને કાજુ દ્રાક્ષ મઠો ઘરે કેવી રીતના બનાવાય તેની રેસિપી બતાવીશુ. જો આ રીતે ઘરે મઠો બનાવશો તો બધા કરતાં પણ ટેસ્ટી બનશે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો Matho બનાવવાની રીત: સૌ પ્રથમ દહીંનો મસ્કો બનાવવા માટે એક બાઉલ ઉપર ચારણી મુકી દેવાની … Read more

પાટણ નાં ફેમસ દેવડા ઘરે બનાવાની રીત – Devda Recipe

Devda Recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાટણ ની ફેમસ મીઠાઈ દેવડા(Devda)  જેને મીઠાં સાટા(Sata)  પણ કહેવામાં આવે છે. આ દેવડા બનાવામાં સરળ અને તેને ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો પાટણ ના દેવડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇલો. સામગ્રી: ૧ કપ મેદાનો લોટ ૩ ચમચી ઘી કુકિંગ સોડા પાણી તેલ ચાસણી … Read more

રોજ એક પીસ ખાસો તો શિયાળા માં પણ કફ કે શરદી નહી થાય.

aadu pak recipe

આજે આપણે શિયાળામાં ખુબ જ ઉપયોગી આદુપાક બનાવાના છીએ. શિયાળાની સિઝન માં જો તમે રોજ એક આદુ પાક નો પિસ ખાસો તો તમને શરદી કે કફ ની કોઈ તકલીફ નહી થાય. સામગ્રી: ૩૦૦ ગ્રામ ઝીણો સમારેલો ગોળ ૨૦૦ ગ્રામ ઘી ૫૦ ગ્રામ બદામ ૫૦ ગ્રામ કાજુ ૫૦ ગ્રામ ખારેક( બીજ કાઢી લેવા) ૫૦ ગ્રામ કોપરાનું … Read more

એક સિક્રેટ વસ્તુ ઉમેરી માવા વગર કણીદાર માવા જેવો ગાજર નો હલવો બનાવાની રીત

gajar halwa

જોતા જ મોંઢા માં પાણી આવી જાય એવો ગાજર નો હલવો આજે આપણે ઘરે બનાવીશું. આ ગાજર ના હલવા માં માવા નો ઉપયોગ કરેલો નથી. ફક્ત દૂધ ઉમેરી ને આ હલવો બનાવેલો છે. આની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરી લઈશું તો દૂધ માંથી જ કણીદાર માવો તૈયાર થઇ જશે. હવે એક વસ્તુ કઈ છે તે … Read more

માત્ર ૧૦ મિનિટમાં ઘરે જ બનાવો મીઠાઈની દુકાન જેવી પરફેક્ટ કાજુ કતરી

Kaju Katri recipe

આજે તમારી સાથે શેર કરવાના છીએ કાજુકતરી ની રેસિપી. જેને ઘરે બનવું એક દમ સરળ છે અને તમે પણ બજાર જેવી કાજુકતરી ઘરે માત્ર ૧૦ મિનિટમાં ખૂબ જ સહેલાઈથી બનાવી શકો છો. સામગ્રી: ૨૫૦ ગ્રામ કાજુ ( ટુકડા પણ લઈ શકો છો.) મિલ્ક પાઉડર -૪૦ ગ્રામ (૧/૨ કપ) ખાંડ -૨૦૦ ગ્રામ બનાવાની રીત: સૌ પ્રથમ … Read more

ગુંદરના લાડુ બનાવવાની રીત | Gund Na Ladoo Banavavani Rit

Gund Na Ladoo Banavavani Rit

આજે આપણે જોઈશું ગુંદર ના લાડુ બનાવવાની રીત(Gund Na Ladoo Banavavani Rit). આજે આપણે બનાવિશું શિયાળામાં બનાવાતા ગુંદર ના લાડું જે ઘરમાં રહેલી વસ્તુથી એકદમ સરળ રીતે અને એકદમ માપસર મસાલાથી બનાવીશું જે દાંત માં ચોંટે પણ નહી. આ લાડું શરીર માં થતાં દુઃખાવા સામે રાહત આપતા લાડું અને શરીર માં તાકાત અને પોષક તત્વો થી … Read more