કોઈ પણ મંત્ર પછી 3 વાર ઓમ શાંતિ નો જાપ કેમ કરવામાં આવે છે?
કોઈપણ મંત્રનો જાપ કર્યા પછી તમે 3 વાર ઓમ શાંતિનો જાપ તો સાંભળ્યો જ હશે. પરંતુ આવું કેમ બોલાય છે અને તેનું શું મહત્વ રહેલું છે તેનું રહસ્ય ભાગ્યે જ કોઈ જાણતું હશે. વાસ્તવમાં, પૂજા પાઠમાં આવતા કોઈપણ મંત્રનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને તેનાથી જીવનમાં ચોક્કસ કોઈના કોઈ ફાયદા થાય છે. પૂજામાં ત્રણ … Read more