હૃદયની બ્લોક નસોને ખોલવા માટે આયુર્વેદમાં કઈ એક વસ્તુને સૌથી બેસ્ટ ગણવામાં આવી છે તેના વિશે આ લેખમાં વાત કરીશું. મિત્રો જયારે પણ તમારી હૃદયની કોઈ પણ નસ બ્લોક થઈ જાય એટલે તમે સીધા જ દવાખાને જાઉં છો અને ત્યાં ડોક્ટર તમારા રિપોર્ટ કરે છે અને તમને માહિતી આપે છે
કે તમારી આટલા પરસેન્ટેજ નશો છે એ બ્લોક છે, જેની તમારે બાયપાસ સર્જરી કરાવી પડશે કે કોઈ ઓપરેશન કરવું પડશે અને તમે ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ જાઓ છો. હા અમુક પ્રસંગે, જો તમને બ્લોકેજ હોય તો ઓપરેશન ની જરૂરિયાત બને છે નહીંતર તમારે ઓપરેશન ની જરૂર નથી બનતી.
જો તમે આ વસ્તુનું સેવન મહિનો કે તેથી વધારે સમય માટે કરી શકો, બે થી ત્રણ મહિના તો તમારી એકદમ હૃદયની જે બ્લોકેજ છે તે ધીરે-ધીરે ખુલી જાય છે અને તમને ઓપરેશનના લાંબા ખર્ચાળથી બચી શકો.
આ કઈ વસ્તુ છે કે જે તમારા હૃદયને 100 વર્ષ સુધી સ્વચ્છ રાખી શકે અને તમારા હાથની જે નશો છે એનું બ્લોકેજ ખુલી શકે. તો આ વસ્તુનું તમારે જ્યુસ પીવાનું છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવી શકાય છે. સૌથી પહેલા તો તમારે એક દુધી લેવાની છે. હવે તેને તમારે કટકા કરવાના છે અને મિક્સચર ની અંદર તમારે તેનું જ્યુસ બનાવવાનું છે.
હવે તેને ગાળી લો, ત્યારબાદ જે બાકી રહે છે તેને પણ તમારે ખાઈ જવાનું છે. સવારે ઊઠીને નરણા કોઠે આ પ્રયોગ કરવાનો છે. બે થી ચાર મહિનાનો સમયગાળો હોય છે તેમાં કોઈપણ પ્રકારની બ્લોકેજ નસો ખોલવા માટે દૂધીનું જ્યુસ પીધા પછી, તમે આ રીતના તમારી જે નશો છે એને ખોલી શકો છો.
સો ટકા એકદમ ઘરેલુ ઉપાય છે પરંતુ ધ્યાન રાખવું કે દુધી છે એ ફ્રેશ હોવી જોઇએ અને ખાસ ખેતર હોય કે વાડી હોય ત્યાં તમે દૂધીને ઉઘાડો અને ત્યાંથી લાવીને બનાવો કારણ કે બજારમાં મળતી દૂધીમાં વધારે પડતી દવાઓ મળી આવે છે જે આપણા શરીરને વધારે નુકસાન પહોંચાડી શકે છે
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.