અત્યાર ના સમય મા ડાયાબિટીસની બીમારી એ મોટા ભાગના લોકોમા જોવા મળેે છેેે. હવે તો નાની ઉમર ના લોકોમા પણ આ બીમારી વધુ જોવા મળે છે. ડાયાબિટીસની બીમારી મા જો તમે દવા કરતા બિજા દેશી ઘરેલુ ઉપાય કરો તો તમારી ડાયાબિટીસની બીમારી ઠીક થઈ શકે છે. તો અહિયા તમને જણાવીશુ એવા બેસ્ટ ૫ પ્રકાર ના જ્યુસ. આ ૫ માંથી કોઈ પણ જ્યુસ પીવાથી ૧૦૦% તમારી ડાયાબિટીસની બીમારી ઠીક થઈ જશે.
૧) કારેલાનું જ્યુસ: કારેલાનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં કારેલાને સારી રીતે ચોખ્ખા પાણી વડે સાફ કરી લેવા. ત્યારબાદ કારેલાના ૫-૬ કે નાના કટકા કરી લેવા. અને તેને મિક્સર ની અંદર નાખી સારી રીતે પીસી નાખવા. જ્યાં સુધી કારેલા એકદમ પીસાઈ ન જાય ત્યાં સુધી મિક્સર ચાલુ રાખવું. હવે એક વાસણમાં તેને સફેદ કપડાં વડે વ્યવસ્થિત ગાડી લેવા.
બે-ત્રણ કારેલા ને પીસ્યા પછી તમારી અડધા ગ્લાસ થી એક ગ્લાસ જેટલું જ્યુસ નીકળશે. આ જ્યુસ અઠવાડિયામાં ૩-૪ વખત પીવું જોઈએ. તમે માત્ર એક થી બે મહિનામાં જ અનુભવશો કે તમારી ડાયાબિટીસ ધીરે ધીરે કંટ્રોલ થઈ રહી છે. આ સિવાય કારેલાના જ્યુસ થી શરીરને પણ ૧૦૦% ખૂબ વધારે ફાયદો થાય છે. વજન પણ ઘટી શકે છે.
૨) દૂધીનું જ્યુસ: દૂધીનો જ્યૂસ પીવાથી ડાયાબીટીસ અને ડાયાબિટીસના કારણે નબળા પડેલા હાર્ટને એકદમ સ્ટ્રૉન્ગ બનાવે છે. ડાયાબિટીસના કારણે ઘણા લોકોની હાર્ટની જે નશો છે એ બ્લોક થઈ ગયી હોય છે. આવી બ્લોક થઈ ગયેલી નસોને ખોલવા માટે દૂધી નું જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.દૂધી નું જ્યુસ બનાવતા સમયે એટલું ધ્યાન રાખવું કે દુધી કડવી ન હોવી જોઈએ. જો દુધી કડવી હોય તો સમજવું તેમાં ઝેર રહેલું છે.
૩) એલોવેરાનું જ્યુસ: એલોવેરાનું જ્યુસ બનાવવા માટે એલોવેરા ને લઇ તેના કટકા કરી લેવા. પણ ધ્યાન રાખવું કે એલોવેરા કાપ્યા બાદ તેનું જે આગળના ભાગમાં પીળાશ પડતો ભાગ છે. તે કાઢી નાખવો. ત્યારબાદ જ એલોવેરાને વ્યવસ્થિત સાફ કરી પછી જ એનું જ્યુસ બનાવવું.
એલોવેરાનું જ્યૂસ પીવાથી ૪૦૦ ટકા તમારી ડાયાબિટીસ માત્ર બે મહિનાની અંદર ગાયબ થઈ જશે. જો તમારી ડાયાબિટીસ સ્ટેપ ટુ ની અંદર છે તો બે થી ચાર મહિના જેટલો સમય લાગશે. પણ એલોવેરાનો જ્યૂસ પીવાથી ૧૦૦% ડાયાબિટીસ મટી જશે.
૪) આમળાનું જ્યુસ: આમળાનું જ્યુસ આમ તો આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે પરંતુ આમળા આપણા લોહીને શુદ્ધ કરવા અને વધી ગયેલા શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ મહત્વના સાબિત થાય છે. માટે તે ડાયાબિટીસ ધરાવતા લોકોએ આમળાનું જ્યુસ અવશ્ય પીવું જોઈએ.
૫) જમરૂખનું જ્યુસ: જમરૂખ નું જ્યુસ ડાયાબીટિસ ના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. જો તમને ડાયાબિટીસ હોય કે તમારા ઘરના કોઈ સભ્યને ડાયાબીટિસ હોય તો આ ૫ માંથી કોઈ ૧ જ્યુસ રોજ અવશ્ય પીવડાવજો. અથવા તો તમે કોઈ પણ જ્યુસ એક દિવસ અને બીજું બીજા દિવસ, આમ વારંવાર ૪-૫ મહિના જ્યુસ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.