હાલ ની અંદર તાવ ની બીમારી ભરપૂર ફેલાઈ રહી છે. હાલમાં અસંખ્ય લોકોને તાવની સમસ્યા થઈ રહી છે. શરદી, ઉધરસ થાય ત્યારબાદ તેમાંથી વાયરલ ઈન્ફેક્શન થાય અને તાવ આવી જાય છે. આ તાવ સામન્ય હોય છે પણ એટલો ખતરનાક હોય છે કે સમગ્ર શરીરને ડેમેજ કરી નાખે છે. અને આ તાવ માટે ડોક્ટર પાસે દવા લઈએ જેનાથી તાવ બે-ત્રણ દિવસમાં ઉતરી જાય છે.
પરંતુ તાવ ઉતર્યા પછી જે શરીર મ કમજોરી અને અશક્તિ આવી ગઈ હોય તો ઝડપથી દૂર થતી નથી. તો જે લોકોને આવી સમસ્યા હોય તો કે તાવ આવ્યો અને બે-ત્રણ દિવસમાં ઉતરી હોય પરંતુ અશક્તિ, નબળાઈ અને કમજોરી ગઈ હોય એની માટે ખૂબ જ સરળ અને દેશી ઉપચાર છે.
માત્ર ત્રણ દિવસ આ ઉપચાર કરવાથી ફરી પાસે જેવી સ્ફુર્તી હસે એવી સ્ફુર્તી અવી જશે અને તમામ પ્રકારની નબળાઇ અને કમજોરી સે દૂર થઈ જશે. માત્ર ત્રણ દિવસ નો ઉપચાર છે. તાવ ઉતરી ગયા પછીના ૩ દિવસ ઉપચાર કરવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થઈ જશે
મોટાભાગના લોકોની આ સમસ્યા છે કે તાવ ઊતરી ગયાં ના બે ત્રણ દિવસમાં પછી અશક્તિ આવી જાય છે, ખોરાક લઈ શકતા નથી, ખ લાગતી નથી, ખાવાનું ભાવતું નથી. આ બધા માટે ખૂબ જ સરળ ઉપચાર છે .
૧) તમારે કડવા લીમડાના ઝાડની છાલ નો ટુકડો લઇ તેને અડધા ગ્લાસથી વધુ પાણીમાં ઉકાળો. હવેે પાણીમાંથી અડધો ગ્લાસ પાણી બચે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. ત્યારબાદ આ ઉકાળાનું સેવન ત્રણ દિવસ કરવાનું છે. દિવસમાં ગમે તે સમયે માત્ર એકવાર સેવન કરવું.
૨) તમારે સો ગ્રામ જેટલો અજમો લેવાનો છે. આ અજમા ને તાવડી ની અંદર બરાબર શેકી લેવાનો છે. અને એક ડબ્બીમાં ભરી લેવાનું છે. જમ્યા બાદ સવારે બપોરે અને સાંજે જમ્યા પછી તરત અડધી ચમચી શેકેલો અજમા ને મુખવાસ તરીકે ચાવવાનો છે.
૩) સવારે ૧૦ વાગે તમારે એક ગ્લાસ મોસંબીનો જ્યૂસ પીવાનુ છે. અને સાંજે ૫ વાગ્યે એક લીલું નાળિયેર આવે છે નાળિયેરનું પાણી પીવાનું છે આટલી વસ્તુ કરવાની છે. માત્ર ત્રણ દિવસ નો ઉપચાર છે. ત્રણ દિવસ આટલું કરવામાં આવે તો તમામ પ્રકારની નબળાઈ અને કમજોરી દૂર થઈ જાય છે.
જે લોકોને અત્યારે હાલમાં તાવની બીમારી ફેલાઈ રહી છે. માઝા મૂકી દીધી છે. જે લોકોને તાવ આવી ગયો છે એને દવા લેવાથી બે ત્રણ દિવસમાં તાવ ઊતરી પણ જાય છે પરંતુ ત્યાર પછી જ કમજોરી આવે છે. તેને તાવ ઉતરી ગયા પછી માત્ર ત્રણ દિવસ આ ઉપાય કરશો તો ગમે તેવી કમજોરી આવી ગઈ છે, નબળાઈ દૂર થઈ જશે.
તમને ભરપૂર માત્રામાં ભૂખ લાગશે, તમારું પાચનશક્તિ મજબૂત બનાવશે અને તમારો જઠરાગ્નિ છે તેેને પ્રદીપ કરશે. જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે. તો અત્યારે જ Like & Follow કરો..