લીંબુના જ્યુસમાં પોટેશિયમ હોય છે જે કિડનીમાં પથરીનું નિર્માણ થતા રોકે છે. તેમાં સાઇટ્રેસ લેવલ વધારે હોય છે તેથી પથરી બની શકતી નથી. અત્યારે કોરોના કાળમાં લીંબુનો રસ અમૃત સમાન માનવામાં આવે છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, તેથી રોજ એક લીંબુના રસનું સેવન કરવું. જો શરદી અને ફલૂ થાય તો તમે લીંબુના રસનું સેવન કરો. તેનાથી ઘણો આરામ મળશે.
લીંબુનો રસ પીવાથી ગોલ બ્લેડરમાં થતો દુખાવો સામાન્ય થઇ જાય છે. લીંબુના રસમાં પેસ્ટીન હોય છે જે ભૂખમાં ઉણપ લાવે છે અને ભૂખ પર નિયંત્રણ લાવી દે છે. જે લોકોને ફૂડ બોર્ન બીમારી છે તે લીંબુના જ્યૂસનું સેવન અવશ્ય કરે. તેનાથી તેમની સમસ્યા દૂર થઇ જશે. લીંબુના પાણીમાં લિમ્ફેટક પ્રક્રિયા વધારવાનો ગુણ હોય છે જે ઈમ્યુનિટીને વધારે છે.
લીંબુમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે સોજાને દૂર કરવામાં મદદરૂપ હોય છે. તેના સેવાથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહેવાના કારણે આમ થાય છે. જીઈઆરડી નામની પેટની બીમારી થાય તો લીંબુનો જ્યુસ ખુબ જ ફાયદાકારક હોય છે. બે અઠવાડિયામાં તમે બીમારીને યોગ્ય રીતે જતા અને પોતાનામાં પરિવર્તન થતા જોઈ શકશો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.