મગફળી બાળકોથી લઇને મોટા સુધીની પસંદ હોય છે. એનર્જી, ફેટ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ઘણા સારા વિટામિન તેમજ મિનરલ્સથી ભરપૂર મગફળીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી તેમની કાજુ બદામ થી પણ દસ ગણા વધારે ફાયદાઓ થાય છે .પરંતુ મગફળી ખાવાની યોગ્ય રીત વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી હોય છે તો ચાલો જાણીએ કઈ રીતે મગફળીનું સેવન કરવું જોઈએ.
પલાળી મગફળી: પલાળી મગફળી તેમાં એટલે ગોળ સાથે ખાવું મગફળી ૧૧૪ મુજબ મગફળી અને ગોળનું સેવન ખૂબ ફાયદેમંદ હોય છે. કદાચ એટલા માટે એક પણ મગફળી સાથે ગોળ ખાવાની સલાહ આપે છે અને ગોળ બંનેમાં ભરપૂર હોય છે જે બ્લડ સર્ક્યુલેશન સરખું રાખવાનું અને હૃદયને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તે સિવાય જે લોકો લોહીની ઉણપ રહે છે તેને સીંગદાણા સાથે ગોળ ખાવાથી ફાયદો થાય છે.
મગફળીના પોષ્ટિક ગુણ સીંગદાણા થી ન ફક્ત બીમારીઓથી બચી શકાય છે પરંતુ તેથી મગજ અને આંખોની રોશની પણ તે જ રહે છે. મગફળી માં ૫૬૭ ગેલેરી, ૪૯ ગ્રામ ફેટ, ૧૮ મિલીગ્રામ સોડિયમ, ૭૦૫ મિલિગ્રામ પોટૅશિયમ, ૧૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૯ ગ્રામ ડાયેટરી ફાઇબર, ૪ ગ્રામ સુગર, ૨૬ ગ્રામ પ્રોટીન, ૯ ટકા કેલ્શિયમ, વિટામિન બી6 ૪૨%, મેગ્નેશિયમ અને ૨૫ ટકા આયર્ન હોય છે.
મગફળી નુ ફળ ગરમ હોય છે એટલા માટે તેનું સૌથી વધારે સેવન શિયાળાની સિઝનમાં કરવામાં આવે છે. પરંતુ નિયમિત રૂપથી તેનું સેવન કરવા પર જ તમને સ્વાસ્થ્યનો લાભ મળશે .પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે વધુ પ્રમાણમાં મગફળીનું સેવન ન કરવું કારણ કે તેમાં ઉર્જા વધુ હોય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે .
મગફળી ખાવાથી થતા ફાયદા: ડાયાબિટીસને કંટ્રોલ માં રાખે છે: દરરોજ સિંગ દાણા ખાવાથી ડાયાબિટીસ ની સંભાવના ૨૫ ટકા ઓછી થાય છે. મગફળી માં આવેલું મેગેનીઝ નામક તત્વ બ્લડ સુગર કન્ટ્રોલ કરે છે, જેથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.
કેન્સરથી બચાવ: સીંગ દાણામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને ઝીંક શરીરને કેન્સર સેલથી લડવામાં મદદ કરે છે. એટલા માટે મગફળી નું સેવન દરરોજ કરવું જોઈએ.
બ્લડ સર્ક્યુલેશન રહે સરખું: મગફળી થી શરીરને ગરમ પ્રવાહ મળે છે તેથી બ્લડ સર્ક્યુલેશન સરખું રહે છે અને જેથી હૃદયને તંદુરસ્ત રહે છે. એટલું જ નહીં જેથી હાર્ટ એટેક તેમજ હદય રોગ થવાનો ખતરો પણ ઓછો થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે ગુણકારી મગફળી: ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવાથી ખુબ ફાયદો થાય છે. આ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ફાયદેમંદ છે.
વજન ઘટાડો ફાઈબરથી ભરપૂર સીંગદાણા નું સેવન શરીરને એનર્જી આપવાની સાથે સાથે મેટાબોલિઝમ બુસ્ટ પણ કરે છે. જેથી વજન ઘટાડવામાં ઘણો ફાયદો મળે છે. મગજ બને તેજ: મગફળી માં આવેલા વિટામિન બી૩ થી મગજ પ્રક્રિયા તે જ થાય છે અને યાદશક્તિ વધે છે.જેથી તેના સેવન થી મગજ સ્વાસ્થ્ય અને તેજ બને છે.
મજબૂત પાચન:- મગફળીમાં ભરપૂર ફાઈબર અને અન્ય જરૂરી તત્વો હોય છે જેથી પાચન તેમજ ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે જેથી શરદી ખાંસીના સાથે-સાથે કબજિયાત જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.
લોહીની ઉણપમા ફાયદો:- આયર્નથીથી ભરપૂર હોવાને કારણે મગફળીનું સેવન એનિમિયાની મુશ્કેલીથી બચાવે છે. તે સિવાય લોહી વધારવા માટે ગોળ અને મગફળી ખાવાથી પણ ફાયદાકારક હોય છે.
ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow અને શેેર તો જરૂર કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.