આજનું જીવન ખુબજ ઝડપી બની ગયું છે. જુના જમાનાના લોકો આરામથી 70 થી 100 વર્ષ સુધી કોઈપણ રોગ વગર જીવી શકતા હતા જ્યારે અત્યારના લોકો નું જીવન 60 વર્ષ થઇ ગયું છે. આ 60 વર્ષ માં પણ આપણા પાછળના વર્ષોમાં આપણે કોઈના કોઈ બીમારી કે રોગોથી પીડાઈ રહ્યા હોય છે.
અત્યાર નો માણસ ખુબજ ચિંતા અને તણાવ માં જોવા મળે છે સાથે સાથે ચહેરા પરની ખુશી ખુબજ ઓછા લોકોમાં જોવા મળે છે. તો અહીંયા અમે તમને કેટલાક એવા નાના નાના પોઈન્ટ્સ વિષે જણાવીશું જે નાના છે પણ તેની અસર ખુબજ છે. આ દરેક પોઇન્ટ દરેક લોકોએ જાણવા ખુબજ જરૂરી છે.
આ દરેક પોઇન્ટ તમારા નિરોગી જીવન અને ચહેરા પર ખુશી સાથે સામેવારી વ્યક્તિ પણ ખુશ રહે તે માટે ખુબજ જરૂરી છે. જો તમને આ માહિતી સારી લાગે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો સાથે કમેન્ટ્સ તો જરૂર કરો.
1) કાચબાની ગતિએ કામ કરો, મન શાંત રહેશે અને પ્રગતિ થશે. 2) બોલવામાં અધરાઈ ન કરો. સામેની વ્યક્તિને માન થી જોવો. 3) લીસા દ્રવ્યોને બદલે કરકરા દ્રવ્યો ખાઓ, કબજિયાત ની તકલીફ ક્યારેય પણ નહીં થાય. 4) આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવો. આંખ તેજવાળી રહેશે.
5) સવારનું વાસી થુંક ગળે ઉતારવું. નાની મોટી બીમારીથી દૂર રહેશો. 6) નાકમાં રહેલા વાળ ખેંચવાનું બંધ કરો. આંખનાં નંબર આવતા અટકશે. 7) લીસા દ્રવ્યોને બદલે કરકરા દ્રવ્યો ખાઓ, કબજિયાતની સમસ્યા ક્યારેય પણ નહીં થાય. 8) નેણ તથા પાપણના વાળને યથાવત રાખો, ચહેરો ભરાવદાર રહેશે.
10) રોજ 15 થી 20 મિનિટ કસરત કે વ્યાયામ કરો. રોગો રહેશે મિલો દૂર. 9) ઉતાવળે શ્વાસ ન લેવો, ફેફસાં અને હૃદય નિરોગી રેહશે. 11) તીવ્ર પ્રકાશ સામે ક્યારેય પણ ન જોશો, આંખો સારી રહેશે. 12) હંમેશા કટાણે ખાવાનું બંધ કરો, હોજરી સારી રીતે કામ કરશે. 13) ઘોંઘાટવાળા સ્થળો નો ત્યાગ કરો મન અને કાન બંને સ્વસ્થ રહેશે.
14) સંદેહ તથા શંકાઓથી દૂર રહો. શ્રદ્ધા અને વિશ્વાસથી જીવન જીવતા આવડી જશે. 15) વધારાનો ખર્ચ ન કરો. હંમેશા વધારાનું અનર્થ કરવાનું ટાળો, મન રાજી રહેશે. 16) હંમેશા અવસરોને આધીન ન રહો. પ્રારબ્ધ દોડતું આવશે. 17) વાળમાં તેલ નાખો. વાળના કોઈપણ રોગ નહીં થાય.
18) દાંતમાં સળી કરવાનું ટાળો. દાંતમાં ક્યારેય પણ જગ્યા નહીં થાય અને દાંત સંબંધીત કોઈપણ રોગ નઇ આવે. 19) મીઠી, તાજી છાશ પીવાનું રાખો. ઝાડા, ઉલટી અને મૂત્ર રોગ નહીં થાય. 20 ) દાંતથી મીઠું જ ચાવીને અથવા મીઠા પાણીના કોગળા કરો. દાંત, પેઢા તથા કાકડા ના રોગ શાંત રહેશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.