અહીંયા તમને જણાવીશું કે સાત દિવસ સુધી નરણાકાંઠે હૂંફાળું પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ થાય છે અને શરીર માંથી કયા કયા રોગો દુર થાય છે. પાણીતો આપણે આખો દિવસ પીતા હોઈએ છીએ. પરંતુ તેનો પૂરેપૂરો ફાયદો મેળવવો હોય તો સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા ૧ ગ્લાસ પાણી હૂંફાળું ગરમ કરીને ધીમે ધીમે ગૂંટડે ગૂંટડે પીવાનું […]