હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા જેવું તીખું સ્પાઈસી અને સોફ્ટ ઢોકળી સાથે તૈયાર કરીશું. કાઠિયાવાડી ઢોકળી નું શાક. આ શાક તમે રોટલી કે રોટલા સાથે ખાસો તો બહુ જ મજા આવશે. તો જોઈલો અસલ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી શાક કેવી રીતે બનાવી શકાય. સામગ્રી: ૧ કપ ચણાનો લોટ ૧ કપ છાશ અડધો કપ […]