દુધી ખાવા ના ફાયદા: – દુધી આપડે બારેમાસ ખાઇએ છીએ. દૂધીને હિન્દીમાં લોકી, સંસ્કૃતમાં તુમભી તરીકે ઓળખવામાં આવે છે દૂધી ના કુણા ફળનું મીઠું મધુર શાક બનાવવા માટે શાક વર્ગનું આ એક પ્રાકૃતિક ઉત્પાદન છે. દુધી સ્વાદમાં સહેજ તૂરી, મધુર, પુત્રને વેદર છે દૂરથી ના નિયમિત સેવનથી મૂત્રદાહ પણ બંધ થાય છે. કડવી દુધી અવધ વર્ગમાં […]