20 minute workout women’s health: આપણી જરૂરિયાતો પૂરી કરવાના ચક્કરમાં આપણે શાંતિ ગુમાવીએ છીએ અને આપણા શરીરનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. ના ખાવાની ચિંતા, ના પીવાની ઇચ્છા….બસ માત્ર જવાબદારીઓ નિભાવવાની આ દોડમાં….આપણે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીએ છીએ અને જ્યારે આપણે હોશમાં આવીએ છીએ ત્યારે લાગે છે કે ઘણું મોડું થઈ ગયું છે. જો […]