જ્યારે પણ વજન ઉતારવાની વાત આવે છે ત્યારે લીંબુ એક માત્ર એવું ફળ છે જેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે. જે આપણી ત્વચા, પાચનતંત્ર અને કિડનીના રોગોમાં લાભકારી માનવામાં આવે છે. પરંતુ વજન ઉતારવા જે લોકો પ્રયત્ન કરે છે તેમની ફરિયાદ હોય છે કે […]