જે લોકોને દમ-શ્વાસ અસ્થમા કે કફ ને લગતી કોઈ સમસ્યા હોય તે લોકો માટે ખાસ એક ઉપાય જણાવેલ છે. તો દમ અસ્થમા જેવી બીમારીઓ સે એ સ્વાસ્થ્ય ને લગતી બીમારી છે અને આ બીમારીને લીધે શ્વાસ લેવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેમકે જે શ્વાસ નળી હોય છે તેમાં સોજો આવી જાય છે અને […]