કોથમીરના પાંદડા એક જડીબુટ્ટી તરીકે કામ કરે છે જેનો ઉપયોગ ભારતીય રસોડામાં મુખ્ય તરીકે થાય છે. જો કે કોથમીરના બીજ અને પાંદડાનો ઉપયોગ વિશ્વના દરેક ભાગમાં થાય છે, પરંતુ ભારતમાં તે કોઈપણ ખોરાકનો સ્વાદ વધારવા માટે મુખ્ય ઘટક છે. બટેટા, ટામેટાનું શાક હોય કે મસાલેદાર ચટણી. હોય તેમાં કોથમીર વિના વાનગીઓનો સ્વાદ અધુરો જ રહે […]