ગુગળ ના ફાયદા : વાયુ ના બધા જ ૮૦ પ્રકારના રોગો મટાડે એવું કોઈ ઔષધ જાણો છો? એ ઓષધ છે ગુગળ. ગૂગળનો પાંચથી છ ફૂટ નો છોડ થતો હોય છે. અને ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળામાં જ્યારે તડકો પડે ત્યારે જે રીતે લીમડામાંથી એનો ગુંદર નીકળે, તે રીતે ગુગળના છોડમાંથી એક જાતનો ચીકણો રસ બહાર […]