જે લોકોને સમયસર ભૂખ નથી લાગતી, જે લોકોને સમયસર પોષ્ટીક ભોજન લીધા પછી પણ બરાબર પાચન થતું નથી અને એના કારણે ચાર-પાંચ કલાક પછી પણ પેટ ભરેલું લાગતું હોય અને અરુચિ રહેતી હોય તેમના માટે આજની માહિતી ખૂબ ઉપયોગી સિઘ્હે. આ માહિતીમાં આપણે ખોરાકનું સરસ રીતે પાચન કરી, સમયસર ભૂખ લાગે અને ભોજન પ્રત્યે અરૂચિ […]