શિયાળાની સીઝન પુરી થતાંજ જાણે બજારમાંથી લીલા શાકભાજી ગાયબ થઇ જાય છે . ઉનાળામાં ઘણા શાકભાજી જોવા પરંતુ તે શાકભાજી આપણને ભાવતા હોતા નથી જેથી આપણે ઉનાળામાં વધુ કઠોળ ખાવાનું પસંદ કરીયે છીએ. તો આજે તમને જણાવીશું એક એવા કઠોળ વિષે જે કઠોળ ખાવાથી તમને ખુબજ ફાયદા થાય છે. બજારમાં ઘણી બધી જાતના કઠોળ આવે […]