જ્યારે પણ જલેબીનું નામ આવે છે ત્યારે દરેકના મોઢામાં પાણી આવી જાય છે અને જો તમે પાક્કા ગુજરાતી છો તો મોઢામાં પાણી આવે એ સ્વાભાવિક છે. ઋતુ કોઈ પણ હોય ગરમાગરમ જલેબી ખાવાની મજા જ અલગ હોય છે. ભારતીય મૂળની આ મીઠાઈ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખુબજ પ્રખ્યાત છે. જલેબી એ […]