શિયાળાની ઋતુ આવતાજ તમને અલગ-અલગ જગ્યાએ દુકાનોમાં કે બજારમાં જામફળ જોવા મળે છે. જામફળને શિયાળામાં ફળોનો રાજા કહેવામાં આવે છે. કારણ કે તેમાં નારંગી કરતાં વધુ વિટામિન સી અને સફરજન જેટલું આયર્ન હોય છે. આ સિવાય વિટામીન C, વિટામીન A, વિટામીન B2, E અને K, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલે […]