જીરું ખાવાના ફાયદા (Jiru na Fayda) : આજે આપને જીરુંના ઘરગથ્થુ ઉપચારો વિષે તેમજ જૂના ઘરગથ્થુ પ્રયોગો વિશે જણાવીશું. ફાગણ અને ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે દરેક ઘરની ગૃહિણીઓ ભારે ઉત્સાહ માં હોય છે. જો પાડોશમાં રહેતા લોકો હળદર,મેથી, ધાણા, મરચું વગેરે મસાલા ઘરે લાવી દીધા હોય તો આસપાસમાં રહેતી ગૃહિણી દોડધામ કરી મૂકે છે. […]