આપણે જાણીયે છીએ કે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે લોકો તેનું સેવન કરે છે તે ધીરે ધીરે મોતની ડમરીમાં જઈ રહ્યા છે. મોટા ભાગના યુવાનો આ વસ્તુઓ શોખ તરીકે ઉપયોગ કરે છે, જોકે કેટલાક લોકો ખરાબ કંપની, તાણ અને અન્ય પરિસ્થિતિઓથી છુટકારો મેળવવા માટે આ નશીલા પદાર્થોનો ઉપયોગ કરે છે જે પાછળથી ખરાબ વ્યસન […]