દહીં ખાવાના ફાયદા: દહીં ભારતીય રસોડાનું એક મહત્વપૂર્ણ ભાગ છે. એક થયેલા સંશોધન અનુસાર દહીં મા રહેલા તત્વો શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીંની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમ કેલ્શિયમની ઉપસ્થિતિ દાંત અને હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ મદદ કરે છે. કેલ્શિયમ ઉપરાંત દહીંમાં બીજા ઘણા એવા વિટામિન અને પોષક તત્વો […]