આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. જેને તમે વઘારેલું દહીં પણ કહી શકો છો. આ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને ફક્ત ૫ જ મિનિટ માં તૈયાર થઇ જાય છે. આ દહીં તીખારી, જેવી ઢાબા પર હોય એવી જ બનશે. જે ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા પડી જાય છે. સામગ્રી 8-10 […]