આજે આપણે વાત કરીશું એક કોમન સમસ્યા જે દરેક લોકોને થતી હોય. આ સમસ્યા દરેક માણસ માં અલગ અલગ હોય છે. તો આ સમસ્યા નું નામ છે “પરસેવો”. તો અહિયાં આપને તે સમસ્યા વિશે જોઈશું. પરસેવો એ શરીરનો મળ હોવાથી ત્વચા દ્વારા આખા શરીરમાંથી બહાર ફેંકાયા કરે છે. તે મળ હોવાથી તેમાં થોડી ઘણી દુર્ગંધ […]