પુડલા બનાવવાની રીત : હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગળ્યા પુડલા જેને તમે મીઠા પુડલા પણ કહી શકો છો. જે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવામાં એકદમ સરળ છે. જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ પુડલા ને બનાવી શકો છો. આજે તમને એક સિક્રેટ રીત બતાવાના છીયે, જેથી તમાંરા પુડલા જાળીદાર અને સોફ્ટ […]