આજે આપણે ફક્ત 10 થી 15 મિનિટમાં બનાવી શકાય તેવી ગરમા ગરમ ફરાળી મોરૈયાના બટાકા ની ખીચડી બનાવીશું. મિત્રો કોઈપણ વ્યક્તિએ ઉપવાસના દિવસે આપણા દરેકના ઘરમાં બપોરે ફરાર માં બટાકા ની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, ફરાળી કઢી અને રાજગરાનો શીરો તો બનતો જ હોય છ. તો આજે આપણે એકદમ ગરમાગરમ અને ટેસ્ટી ફરાળી ખીચડી બનાવીશું. […]