આજના સમયમાં ફ્રીજ વગર જીવવું ખુબ મુશ્કેલ લાગે છે. અત્યારે લગભગ દરેક ઘરમાં ફ્રીજનો ઉપયોગ થાય છે. ખાવાનું સિવાય પણ રસોડામાં રહેલી બીજી વસ્તુઓને પણ તેમાં રાખવામાં આવે છે. ઉનાળો હોય કે શિયાળો, ચોમાસુ દરેક ઋતુમાં ફ્રીજનો ઉપયોગ થાય છે. ફ્રિજ ખોરાકને બગડતા અટકાવે છે અને શાકભાજી અને ફળોને લાંબા સમય સુધી તાજા રાખે છે. […]