બંગાળીઓમાં દુર્ગા પૂજા કર્યા પછી એકબીજાના ઘરે જવાની પ્રથા છે, આ પરંપરાને વિજયા પ્રણામ કહે છે. જેમાં વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવતા હોય છે. આ કાર્યક્રમ ઘણા દિવસો સુધી ચાલે, લગભગ એક મહિના સુધી ચાલે છે. આમાં, લોકો તેમના પડોશીઓના ઘરે જાય છે અને સંબંધીઓના ઘરે પણ જતા હોય છે. આ દરમિયાન ઘરે આવેલા […]