બેકિંગ સોડા જેને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણીવાર આપણા ઘરના રસોડામાં એક મહત્વની સામગ્રી હોય છે. તે માત્ર કેક અને કૂકીઝ બનાવવા માટે જ નહીં, પણ લોકો તેનો ઉપયોગ રાજમા, છોલે, પાણીપુરી બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. એવામાં બેકિંગ સોડાનો ઉપયોગ ખુબ જ વધી જાય છે, પરંતુ શું તમને ખબર […]