બ્લડ પ્રેશર એ આજની સૌથી સામાન્ય છતાં ગંભીર સમસ્યાઓ પૈકીની એક છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, બ્લડ પ્રેશરની સમસ્યા માત્ર તમારા હૃદયને જ નહીં પરંતુ શરીરના અન્ય અનેક અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ નુકસાનકારક માનવામાં આવે છે. અભ્યાસ દર્શાવે છે કે સતત વધેલા […]