ડ્રાય ફ્રૂટનું સેવન ઘણા લોકો કરતા હોય છે જેમાં તેઓ બદામ, કાજુ અને પિસ્તાની સેવન વધુ કરતા હોય છે. પરંતુ મખાણા નું સેવન ઘણા ઓછા લોકો કરતા હશે. તમને જણાવી દઈએ કે મખાણા એક એવું ડ્રાય ફ્રૂટ છે જે સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સ્વાદની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમે […]