આજે આપણે વાત કરીશું મમરા વિશે. મમરા નામ પડતાજ બધાના મનમાં વિચાર આવે કે મમરા વિષે તો શું જાણવાનું? મમરાતો નાનાથી લઈને મોટી ઉંમરના ગરડા બા – દાદા પણ ખાતા હોય છે. પણ મોટા ભાગના લોકો આ મમરા ખાવાથી થતા ફાયદા વિશે જાણતાંજ નથી. બધા લોકો મમરા ખાવા માટે ખાઈ લે છે પણ કોઈ દિવસ […]