લવિંગ ના ફાયદા: લવિંગ દેખાવમાં નાનો હોઈ શકે છે પરંતુ તેના ફાયદા ઘણા છે. લવિંગનું વૈજ્ઞાનીક નામ સેઝિઝિયમ એરોમેટિકમ છે. લવિંગનો ઉપયોગ ભારતીય મસાલાથી લઈને આયુર્વેદિક દવા સુધી કરવામાં આવે છે. લવિંગ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટિ-માઇક્રોબિયલ, એન્ટી વાયરલ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને અનેક રોગોથી […]