આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ શિયાળુ સ્પેશ્યલ લીલા લસણ નુ કાચુ રેસિપી. લીલા લસણ નુ કાચુ એ ગુજરાતમાં સુરત શહેરની લોકપ્રિય રેસીપી છે. જ્યારે લીલું લસણ બજાર સરળતાથી મળવા લાગે છે તે દરમિયાન બનાવવામાં આવે છે. આ કાચુ રોટલી અને શાક સાથે સાઈડ દિશમાં ખવાય છે. આ કાચુ ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં […]