ફિટ રહેવા માટે કસરત કરવી ખૂબ જરૂરી છે. કસરત કરવાથી ના માત્ર ફિટનેસ જળવાઈ રહે છે, વજન ઘટાડે છે, પરંતુ શરીરના સારી રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. એટલા માટે તમામ આરોગ્ય નિષ્ણાતો દિનચર્યામાં સારી ડાઈટ સાથે કસરતનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આજની ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો દિવસભર બેસીને કામ કરે છે. આખો […]