તમને કાજુ દ્રાક્ષ મઠો ઘરે કેવી રીતના બનાવાય તેની રેસિપી બતાવીશુ. જો આ રીતે ઘરે મઠો બનાવશો તો બધા કરતાં પણ ટેસ્ટી બનશે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો Matho બનાવવાની રીત: સૌ પ્રથમ દહીંનો મસ્કો બનાવવા માટે એક બાઉલ ઉપર ચારણી મુકી દેવાની […]