આજે તમને એક એવી જડીબુટ્ટી વાત કરવાની છે જે જડીબુટ્ટી દર્દીના રોગની રાહ જુએ છે અને આયુર્વેદમાં જેને રોગોનો દુશ્મન કહેવામાં આવ્યું છે. જે ૨૫૦ જેટલી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે. તો આ જડીબુટ્ટીઓનું નામ એટલે સરગવો. આ સરગવો બાગ-બગીચામાં ખાસ કરીને ખેતરના શેઢે જોવા મળે છે. સરગવાના પાન અને સિંગ ને પોષકતત્વોનો ખજાનો કહેવામાં […]