ખીચડી: આજે અમે તમારા માટે ખીચડી રેસીપી લાવ્યા છીએ. ખીચડી એ ઝડપ થી બનતી રસોઈ છે. તેને મસાલા ખીચડી અથવા વેજ ખીચડી કહેવામાં આવે છે. મસાલા ખીચડી રેસીપી ખૂબ જ સરળ અને ખાવા માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. મસાલા ખીચડી સામગ્રી : ચોખા – 01 વાટકી, મગ દાળ – 1/2 બાઉલ, વટાણા – 1/2 […]