દરેક ભારતીય રસોડામાં લીંબુ, આદુ અને મરચા જેવી વસ્તુઓ ઘરમાં હાજર હોય જ છે. ભલે કોઈ ડુંગળી-લસણ ન ખાતું હોય તો પણ આ ત્રણ વસ્તુઓ તેના ઘરમાં કોઈ ને કોઈ રીતે વપરાય જ છે. પરંતુ ઘણી વખત લોકો આ જડીબુટ્ટી તરીકે, તેના ઉપયોગ અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખતા નથી. આ ત્રણ વસ્તુઓને લગતી કેટલીક ટિપ્સ […]