પોષક તત્ત્વો થી ભરપુર, શિયાળાની ઠંડી માં મોઢામાં મુકતાજ ઓગળી જાય એવો અડદિયા પાક રેસિપી ઘરે એકદમ સરખા માપ સાથે, એકદમ સરળ રીત આજે આપણે જોઈશું. જો રેસિપી સારી લાગે તો શેર અને લાઈક કરવાનુ ભુલતા નહી. જરૂરી સામગ્રીઃ ૨૫૦ ગ્રામ અડદ ની ફોટડા વગર ની દાળ ૨૫૦ ગ્રામ ગોળ ૨૫૦ ગ્રામ + ૨ ચમચી […]