આદુ એક મસાલા તરીકે ઉપયોગ થાય છે. આજે જમવામાં તથા અનેક નુસખાઓ માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક દવામાં, અને અન્ય રોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આદુ ના કેટલાક ફાયદા પણ છે સાથે સાથે તેના નુકશાન પણ છે. તો જોઇ લઇએ તેના ફાયદા વિશે. આદુ ના ફાયદા: આદુમાં ઘણા બધા ગુણ મળી આવે […]